1 Kings 16:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બાશાના કુટુંબનાં જે માણસો નગરમાં મૃત્યુ પામશે તેઓને કૂતરાં ખાઈ જશે અને જેઓ ખેતરમાં મૃત્યુ પામશે તેઓને પક્ષીઓ ખાઈ જશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારા કુટુંબનું જે કોઈ નગરમાં મરશે તેને કૂતરાં ફાડી ખાશે, અને જે કોઈ વગડામાં મરશે તેને ગીધો ચૂંથી ખાશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બાશાનો જે માણસ નગરમાં મરશે તેને કૂતરા ખાશે; અને તેનો જે માણસ ખેતરમાં મરશે તેને વાયુચર પક્ષીઓ ખાશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાઅશાના કુટુંબના જે કોઈ નગરમાં મુત્યુ પામશે તેમને કૂતરાં ખાઈ જશે, અને જેઓ વગડામાં મૃત્યુ પામશે તેમને પંખીઓ ખાઈ જશે.”