1 Kings 17:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે પાણી લેવા જતી હતી એટલામાં એલિયાએ તેને હાંક મારીને કહ્યું, "મારે સારુ રોટલીનો ટુકડો પણ લેતી આવજે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે પાણી લેવા જતી હતી એવામાં તેણે બૂમ પાડી. “વળી, મારે માટે થોડી રોટલી પણ લેતી આવજે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તે પાણી લાવવા જતી હતી, એટલામાં એલિયાએ તેને હાંક મારીને કહ્યું, “કૃપા કરીને મારે માટે તમારા હાથમાં ટુકડો રોટલી [પણ] લેતા આવજોને.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે પાણી લેવા જતી હતી એટલામાં એલિયાએ તેને બૂમ પાડીને કહ્યું, “માંરે માંટે ટૂકડો રોટલીનો પણ લાવજો.”