1 Kings 17:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી એલિયાએ તેને જવાબ આપ્યો, "તારો દીકરો મને આપ." તેણે તે છોકરાંને તેની માતાની ગોદમાંથી લીધો. અને જે ઓરડીમાં તે પોતે રહેતો હતો ત્યાં તેને માળ પર લઈને પોતાના પલંગ પર સુવડાવ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એલિયાએ કહ્યું, “તારો પુત્ર મને આપ.” પછી તેણે છોકરાને તેના હાથમાંથી લઈ લીધો અને તે રહેતો હતો ત્યાં તેને ઉપલે માળે ઊંચકી ગયો અને તેને પોતાની પથારીમાં સુવાડયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એલિયાએ તેને કહ્યું, “તમારો દીકરો મને આપો.” એલિયાએ છોકરાને સ્ત્રીની ગોદમાંથી લીધો, ને જે ઓરડીમાં પોતે રહેતો હતો ત્યાં તેને [માળ] પર લઈ જઈને પોતાના પલંગ પર સુવાડ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એલિયાએ તેને કહ્યું, “તારા પુત્રને માંરી પાસે લાવ.” એમ કહીને એલિયાએ તેના ખોળામાંથી બાળકને લઈ લીધો અને પોતે રહેતો હતો તે માંળ ઉપરની ઓરડીમાં લઈ જઈ તેને પોતાની પથારીમાં નીચે મૂક્યો.