1 Kings 17:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે યહોવાહને પ્રાર્થના કરતાં કહ્યું, "હે મારા ઈશ્વર યહોવા, જે વિધવાને ત્યાં હું રહું છું, તેના દીકરાને મારી નાખીને તેના પર તમે આપત્તિ લાવ્યા છો શું?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેણે મોટેથી પ્રાર્થના કરી, “ઓ પ્રભુ, મારા ઈશ્વર, તમે આ વિધવા પર આવી આફત કેમ આણી છે? તેણે મારી સારસંભાળ લીધી છે અને તમે હવે તેના પુત્રને મારી નાખ્યો છે!”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે યહોવાને વિનંતી કરી, “હે મારા ઈશ્વર યહોવા, જે વિધવાને ત્યાં હું ઊતરેલો છું, તેના દીકરાને મારી નાખીને તેના પર પણ તમે આપત્તિ લાવ્યા કે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તેણે યહોવાને પ્રાર્થના કરતાં કહ્યું, “ઓ માંરા યહોવા દેવ, હું જેને ત્યાં ઊતર્યો છું, તે વિધવાને તમાંરે સાચેજ નુકસાન પહોંચાડવું છે? એના પુત્રને તમે શા માંટે માંરી નાખ્યો?”