1 Kings 18:30 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી એલિયાએ બધા લોકોને કહ્યું, "અહીં મારી નજીક આવો." લોકો તેની પાસે નજીક આવ્યા; યહોવાહની વેદી જે તોડી નાખવામાં આવી હતી, તેને તેણે સમારી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી એલિયાએ લોકોને કહ્યું, “મારી નજીક આવો.” તેઓ તેની આસપાસ એકઠા થયા. પ્રભુની જે વેદી તોડી પાડવામાં આવી હતી તે તેણે સમારી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એલિયાએ સર્વ લોકોને કહ્યું, “મારી પાસે નજીક આવો, ” અને સર્વ લોક તેની પાસે નજીક ગયા. અને યહોવાની વેદી જે પાડી નાખવામાં આવેલી હતી, તે તેણે સમારી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી એલિયાએ બધાં લોકોને કહ્યું, “અહીં આવો.” લોકો આવ્યા; અને તેની ગોળ ફરતા ભેગા થયા. યહોવાની વેદી જે તોડી નાખવામાં આવી હતી, તેને તેમણે સમી કરી.