1 Kings 18:37 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હે યહોવા, મારું સાંભળો, મારું સાંભળો. જેથી આ લોકો જાણે કે, તમે જ યહોવા ઈશ્વર છો અને તમે જ તેઓનાં હૃદય પાછાં પોતાના તરફ ફેરવ્યાં છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ, મને જવાબ આપો, જવાબ આપો; જેથી લોકો જાણે કે તમે યાહવે જ ઈશ્વર છો, અને તેમને તમારા તરફ વાળનાર પણ તમે જ છો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હે યહોવા, મારું સાંભળો, મારું સાંભળો કે, આ લોક જાણે કે, હે યહોવા તમે ઈશ્વર છો, અને તમે તેઓનાં હ્રદય પાછા ફેરવ્યાં છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મને જવાબ આપો, ઓ યહોવા મને જવાબ આપો. જેથી આ લોકોને ખાતરી થાય કે, તમે જ યહોવા દેવ છો, અને તમે જ તેમનાં હૃદય પાછાં પોતાના તરફ વાળી લીધાં છે.”