1 Kings 18:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઓબાદ્યાએ જવાબ આપ્યો, "મેં શો અપરાધ કર્યો છે કે તું મને મારી નાખવા માટે આ તારા સેવકને આહાબના હાથમાં સોંપવા ઇચ્છે છે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઓબાદ્યાએ કહ્યું, “મેં આપનો શો અપરાધ કર્યો છે કે આહાઝ રાજા મને મારી નાખે એવા જોખમમાં નાખો છો?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઓબાદ્યાએ કહ્યું, “મેં શો અપરાધ કર્યો છે કે તમે મને મારી નંખાવવા માટે આ તમારા સેવકને આહાબના હાથમાં સોંપવા ઇચ્છો છો?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઓબાદ્યાએ કહ્યું, “મેં તમાંરા સેવકે, એવું શું અનિષ્ટ કર્યું છે કે જે તમાંરે મને આહાબ પાસે મોકલવો જોઇએ. તે મને માંરી નાખશે.