1 Kings 19:1 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એલિયાએ જે કંઈ કર્યું હતું તે અને તેણે કેવી રીતે સઘળા પ્રબોધકોને તરવારથી મારી નાખ્યા હતા, તે પણ આહાબે ઇઝેબેલને કહ્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એલિયાએ જે કર્યું તે બધું અને તેણે કેવી રીતે બઆલના બધા સંદેશવાહકોને મારી નાખ્યા હતા તે આહાબ રાજાએ પોતાની પત્ની ઇઝબેલને કહ્યું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એલિયાએ જે સર્વ કર્યું હતું તે, ને તેણે કેવી રીતે બધા પ્રબોધકોને તરવારથી મારી નાખ્યા હતા, તે પણ આહાબે ઇઝબેલને કહ્યું,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એલિયાએ જે કંઈ કર્યું હતું તે, ને તેણે કેવી રીતે સઘળા પ્રબોધકોને તરવારથી માંરી નાખ્યા હતા, તે પણ આહાબે ઇઝેબેલને કહ્યું,