1 Kings 19:20 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી એલિશા બળદોને મૂકીને એલિયાની પાછળ દોડ્યો અને કહેવા લાગ્યો, "કૃપા કરીને મને મારા માતા પિતાને વિદાયનું ચુંબન કરવા જવા દે, પછી હું તારી પાછળ આવીશ." પછી એલિયાએ તેને કહ્યું, "સારું, પાછો જા, પણ મેં તારા માટે જે કર્યું છે તેનો વિચાર કરજે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે એલિશા પોતાના બળદો મૂકી દઈને એલિયા પાછળ દોડયો અને તેને કહ્યું, “મને મારા માતાપિતાને ચુંબન કરી તેમની વિદાય લઈ આવવા દો, પછી હું તમારી સાથે આવીશ.” એલિયાએ કહ્યું, “ભલે જા, જઈને પાછો આવ; પણ મેં તને શું કર્યું છે?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે બળદોને મૂકીને એલિયાની પાછળ દોડ્યો, ને કહ્યું, “કૃપા કરીને મને મારા પિતાને તથા મારી માને ચુંબન કરવા જવા દો, ને પછી હું તમારી પાછળ આવીશ.” એલિયાએ તેને કહ્યું, “ભલે, પાછો જા; કેમ કે મેં તને શું કર્યું છે?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એલિશા, બળદોને છોડીને એલિયાની પાછળ દોડયો અને કહેવા લાગ્યો, “માંરે માંરા પિતા અને માંતાને વિદાય વચન કહેવું છે, પછી હું તારી સાથે આવીશ.” એલિયાએ કહ્યું, “જા, અને પાછો આવ. હું તને રોકીશ નહિ.”