1 Kings 2:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેણે કહ્યું, "મારે તમને કંઈક કહેવું છે." તેથી તેણે જવાબ આપ્યો "બોલ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે કહ્યું, “હા, સદ્ભાવપૂર્વક.” વળી, તેણે કહ્યું, “તમારી આગળ હું એક માગણી રજૂ કરવા આવ્યો છું.” તેણે પૂછયું, “શી માગણી?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તેણે કહ્યું, “મારે તમને કંઈ કહેવું છે.” એટલે બેથ-શેબાએ કહ્યું, “બોલ”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એટલે તેણે કહ્યું, માંરે તમને એક વાત કરવી છે.” બાથશેબાએ કહ્યું “તમાંરે શું કહેવું છે?”