1 Kings 2:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે મારે તમને એક વિનંતી કરવી છે. કૃપા કરીને તમે નકારશો નહિ." બાથશેબાએ તેને કહ્યું, "બોલ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હવે મારી એક વિનંતી છે. મને તેની ના પાડશો નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે હું તમને એક અરજ કરવા માગું છું; મને ના પાડશો નહિ.” બાથ-શેબાએ તેને કહ્યું, “બોલ”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને હવે માંરે તમને એક વિનંતી કરવાની છે.” કૃપા કરીને તમે ના ન પાડશો, બાથશેબાએ પૂછયું, “તો શું?”