1 Kings 2:39 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ ત્રણ વર્ષના અંતે, શિમઈના બે ચાકરો માખાના દીકરા ગાથના રાજા આખીશ પાસે નાસી ગયા. તેની તેઓએ શિમઈને ખબર આપી, "જો, તારા ચાકરો ગાથમાં છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ ત્રણ વર્ષ પછી શિમઈના બે ગુલામો ગાથના રાજા માખાના પુત્ર આખીશ પાસે નાસી ગયા. તેઓ ગાથમાં છે એવી ખબર મળી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્રણ વર્ષ પછી એમ થયું કે શિમઈના બે દાસ માખાના દીકરા ગાથના રાજા આખીશ પાસે નાસી ગયા. લોકોએ શિમઈને ખબર આપી, “જો, તારા દાસો ગાથમાં છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ ત્રણ વરસ પછી તેના બે ગુલામો ગાથના રાજા માંઅખાહના દીકરા આખીશ પાસે ભાગી ગયા. જયારે શિમઇને કહેવામાં આવ્યું કે, તારા ગુલામો ગાથમાં છે.