1 Kings 2:43 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો પછી શા માટે તેં યહોવાહના સમનો તથા મેં તને જે આજ્ઞા આપી તેનો અમલ કર્યો નહિ?"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તો પછી તેં પ્રભુના સમ ખાઈને લીધેલી પ્રતિજ્ઞાનો ભંગ કરીને મારી આજ્ઞા કેમ ઉથાપી છે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો યહોવાના સમનો, તથા મેં તને જે આજ્ઞા ફરમાવેલી તેનો અમલ તેં શા માટે કર્યો નથી?”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તો પછી તેં યહોવાના સમ ખાઈને આપેલું વચન કેમ પાળ્યું નહિ, અને માંરી આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કર્યું?