1 Kings 20:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બેન-હદાદે કહ્યું, "તેઓ સલાહને માટે આવ્યા હોય કે યુદ્ધ કરવા આવ્યા હોય તોપણ તેઓને જીવતા પકડી લો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે હુકમ કર્યો, “તેઓ લડવા આવતા હોય કે સંધિ કરવા પણ તેમને જીવતા જ પકડી લો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે કહ્યું, “તેઓ સલાહને માટે આવ્યા હોય, તો તેઓને જીવતા પકડો, અથવા તેઓ યુદ્ધ કરવા આવ્યા હોય, તોપણ તેઓને જીવતા પકડો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે કહ્યું “તેઓ શરણે થવા આવ્યા હોય કે લડવા આવ્યા હોય, તેઓને જીવતા પકડી લો.”