1 Kings 20:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી પ્રાંતોના આગેવાનોની સેવા કરનારા યુવાનો તથા સૈન્ય નગરમાંથી બહાર આવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જુવાન સૈનિકો હુમલામાં પહેલી હરોળમાં હતા અને ઇઝરાયલનું સૈન્ય તેમની પાછળ હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એમ તેઓ, એટલે પ્રાંતોના સૂબાઓના જુવાનો, તથા સૈન્ય નગરમાંથી બહાર નીકળી આવ્યાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરંતુ યુવાનો જે ઇસ્રાએલના પ્રાંતના આગેવાનોની સેવા કરતા હતા, તેઓ નગરમાંથી પાછા ફરી ગયાં હતાં. અને સેના તેની પાછળ હતી.