1 Kings 20:2 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે નગરમાં ઇઝરાયલના રાજા આહાબ પાસે સંદેશવાહકો મોકલીને તેને કહેવડાવ્યું કે, "બેન-હદાદ આમ કહે છે:
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે નગરમાં સંદેશકો મોકલીને ઇઝરાયલના રાજા આહાબને કહેવડાવ્યું,
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે નગરમાં ઇઝરાયલના રાજા આહાબ પાસે સંદેશિયાઓ મોકલીને તેને કહાવ્યું, “બેન-હદાદ આમ કહે છે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે ઇસ્રાએલના રાજા આહાબને જે નગરમાં હતો તેને સંદેશવાહક મોકલ્યો,