1 Kings 20:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રબોધકે ઇઝરાયલના રાજા પાસે આવીને તેને કહ્યું, "તું જઈને તારું બળ વધાર અને જે કંઈ કરે તે વિષે લક્ષ તથા ચોકસી રાખ, કેમ કે આવતા વર્ષે અરામનો રાજા તારા પર ફરીથી ચઢાઈ કરશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી સંદેશવાહકે આહાબ રાજાને કહ્યું, “જાઓ, હવે જઈને તમારા લશ્કરી દળોને સંગીન બનાવો અને ચોક્સાઈપૂર્વક વ્યૂહ ગોઠવો, કારણ, અરામનો રાજા આવતી વસંતસંપાતે ફરીથી હુમલો કરશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને પ્રબોધકે ઇઝરાયલના રાજા પાસે આવીને તેને કહ્યું, “તું જઈને તારું બળ વધાર, ને તું જે કંઈ કરે તે વિષે લક્ષ તથા ચોકસી રાખ; કેમ કે નવું વર્ષ બેસતાં અરામનો રાજા તારા પર ચઢાઈ કરશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી પ્રબોધકે ઇસ્રાએલના રાજા પાસે જઈને કંહ્યું, “તું તારું બળ વધારજે, અને સાવધ રહેજે, અને જે કંઈ કરે તે વિચારીને કરજે, કારણ, આવતે વરસે વસંતના સમયે અરામનો રાજા તારા પર હુમલો કરશે.”