1 Kings 20:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નવું વર્ષ શરૂ થતાં, બેન-હાદાદ અરામીઓને ભેગા કરીને ઇઝરાયલ સામે યુદ્ધ કરવા માટે અફેક સુધી ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછીની વસંતસંપાતે તેણે પોતાના માણસોને બોલાવ્યા અને ઇઝરાયલીઓ પર હુમલો કરવા એફેક નગર તરફ કૂચ કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નવું વર્ષ બેસતાં એમ થયું કે બેન-હદાદ અરામીઓને ભેગા કરીને ઇઝરાયલ સામે યુદ્ધ કરવા માટે અફેક સુધી સવારી લાવ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બીજે વર્ષે વસંતના સમયે તેણે અરામીઓનું લશ્કર ભેગું કરીને ઇસ્રાએલીઓ સાથે લડવા અફેક પર કૂચ કરી.