1 Kings 20:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
'તારાં સોનાચાંદી મારાં છે. વળી તારી પત્નીઓ તથા તારાં બાળકો, એટલે તેઓમાં જે સૌથી સારાં હશે, તે પણ મારાં છે.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“રાજા બેનહદાદની એવી માગણી છે કે તું તારું સોનુંરૂપું, તારી સ્ત્રીઓ અને તારા સૌથી સશક્ત સંતાનો એમને સ્વાધીન કરી દે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
‘તારું રૂપું તથા તારું સોનું મારા છે. વળી મારી પત્નીઓ તથા તારાં છોકરાં, એટલે તેઓમાં જે સૌથી સારા હશે, તે પણ મારાં છે.’”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“સંદેશો આ પ્રમાંણે હતો બેન-હદાદ કહે છે, ‘તારાં સોના ચાંદી માંરાં છે, તારી સ્રીઓ માંરી છે, તારા સંતાનો માંરાં છે, અને દરેક સારી વસ્તુ જે તારી પાસે છે તે માંરી છે!’”