1 Kings 20:38 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તે પ્રબોધક ત્યાંથી ચાલ્યો ગયો અને રાજાની રાહ જોતો આંખો પર પાટો બાંધીને પોતાનો વેશ બદલીને માર્ગમાં ઊભો રહ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સંદેશવાહકે મોં પર પાટો બાંધ્યો અને છુપાવેશે રસ્તે જઈ ઊભો રહ્યો અને ઇઝરાયલના રાજાના પસાર થવાની રાહ જોવા લાગ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એવી સ્થિતિમાં તે પ્રબોધક જઈને રજાની રહ જોતો માર્ગમાં ઊભો રહ્યો, ને પોતાનો પટકો પોતાની આંખો પર વીંટીને વેશ બદલ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી તે પ્રબોધક ત્યાંથી ચાલ્યો ગયો અને આંખો પર પાટો બાંધ્યો પોતાની જાતને છુપાવી દીધી અને રસ્તા પર જઈને રાજાના આવવાની રાહ જોતો બેઠો.