1 Kings 20:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સંદેશવાહકોએ ફરીથી આવીને કહ્યું, "બેન-હદાદ આમ કહે છે કે, 'મેં તો તારી પાસે માણસ મોકલીને ચોક્કસ કહેવડાવ્યું હતું કે તારું સોનુંચાંદી, તારી પત્નીઓ તથા તારાં બાળકો તું મારે સ્વાધીન કર.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે પછી સંદેશકો આહાબ પાસે બેનહદાદની બીજી માગણી લઈને આવ્યા: “મેં તને સંદેશો મોકલ્યો હતો કે તારે તારું સોનું રૂપું, તારી સ્ત્રીઓ અને તારા સૌથી સશક્ત સંતાનો મારે હવાલે કરી દેવાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સંદેશિયાઓએ ફરીથી આવીને કહ્યું, “બેન-હદાદ આમ કહે છે કે, મેં તો તારી પાસે માણસ મોકલીને ખરેખર કહાવ્યું હતું કે તારું રૂપું, તારું સોનું, તારી પત્નીઓ, તથા તારા છોકરાં તું મારે સ્વાધીન કર.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સંદેશવાહકો પાછા આવ્યા અને કહ્યું “બેન-હદાદ કહે છે કે, ‘તમાંરું સોનું, ચાંદી, સ્રીઓ, અને સંતાનો મને આપી દો.