1 Kings 21:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"ઊઠ, સમરુનમાં રહેતા ઇઝરાયલના રાજા આહાબ પાસે જા. તે તને નાબોથની દ્રાક્ષાવાડીમાં મળશે. તે ત્યાં દ્રાક્ષાવાડીનો કબજો લેવા ગયો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આહાબ તને નાબોથની દ્રાક્ષવાડીમાં એ વાડીનો કબજો લેતો મળશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“તું ઊઠીને સમરુનમાં રહેનાર ઇઝરાયલના રાજા આહાબને મળવા જા. જો તે નાબોથની દ્રાક્ષાવાડીમાં છે, જ્યાં તે તેનો કબજો લેવા ગયેલો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“ઊઠ, સમરૂનમાં વસતા ઇસ્રાએલના રાજા આહાબ પાસે પહોંચી જા. તે તને નાબોથની દ્રાક્ષનીવાડીમાં મળશે. તે ત્યાં દ્રાક્ષાવાડીનો કબજો લેવા ગયો છે.