1 Kings 21:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહે ઇઝેબેલ વિષે પણ આમ કહ્યું છે કે, ' યિઝ્રએલના ખેતરોમાં ઇઝેબેલના શરીરને કૂતરાં ખાશે.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
વળી, ઇઝબેલ વિષે પ્રભુ કહે છે કે યિઝ્રએલ નગરમાં જ કૂતરાં તેનું શરીર ફાડી ખાશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઇઝબેલ વિષે પણ યહોવાએ એમ કહ્યું છે કે, યિઝ્એલના કોટ પાસે કૂતરાં ઇઝબેલને ખાશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ ઈઝેબેલ વિષે પણ વાણી ઉચ્ચારી કે, ઇસ્રાએલના કૂતરાં ઈઝેબેલના શરીરને ‘યિઝએલના ખેતરોમાં ફાડી ખાશે.