1 Kings 21:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે પત્રમાં લખ્યું કે, "ઉપવાસને જાહેર કરો અને નાબોથને બધા લોકોની સામે બેસાડો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પત્રોમાં આવું કહેલું હતું: “ઉપવાસનો દિવસ ઠરાવો, લોકોને એકઠા કરો અને નાબોથને સન્માનનીય સ્થાને બેસાડો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે તે પત્રોમાં એવું લખ્યું હતું, “ઉપવાસનો ઢંઢેરો પિટાવીને નાબોથને લોકોની આગળ પ્રમુખસ્થાને બેસાડજો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણીએ પત્રમાં લખ્યું કે, “ઉપવાસ કરવાનું શરૂ કરો અને નાબોથને બધા લોકોની સામે બેસાડો.