1 Kings 22:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો, "રામોથ-ગિલ્યાદ પર હુમલો કરીને વિજય પ્રાપ્ત કરો, કેમ કે યહોવા તેને રાજાના હાથમાં સોંપશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બધા સંદેશવાહકોએ પણ એમ જ કહ્યું, “રામોથ પર ચડાઈ કરો, અને તમે જીતશો. પ્રભુ તમને વિજય આપશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો, “રામોદ-ગિલ્યાદ પર ચઢાઇ કરીને ફતેહ મેળવ; કેમ કે યહોવા રામોદ-ગિલ્યાદને રાજાના હાથમાં સોંપશે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તમાંમ પ્રબોધકોએ એવું જ ભવિષ્ય ભાખ્યું; તેમણે કહ્યું, “રામોથ-ગિલયાદ પર હુમલો કરો અને વિજય પ્રાપ્ત કરો. યહોવા તેને રાજાના હાથમાં સુપ્રત કરશે.”