1 Kings 22:33 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને એમ થયું કે જયારે રથાધિપતિઓએ જોયું કે આ ઇઝરાયલનો રાજા નથી ત્યારે તેઓએ તેનો પીછો કરવાનું છોડી દીધું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એટલે તેમને ખબર પડી કે તે ઇઝરાયલનો રાજા નથી, અને તેથી તેમણે તેનો પીછો કરવો છોડી દીધો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને રથાધિપતિઓએ જોયું કે એ તો ઇઝરાયલનો રાજા નહિ; ત્યારે એમ થયું કે એની પાછળ લાગવાથી તેઓ પાછા ફર્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી સારથિઓ સમજી ગયા કે આ ઇસ્રાએલનો રાજા નથી. અને તેમણે તેનો પીછો કરવો છોડી દીધો.