1 Kings 3:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારી પ્રસૂતિને ત્રીજે દિવસે એમ થયું કે આ સ્ત્રીને પણ એક બાળક જનમ્યું. અમે એકસાથે રહેતાં હતાં. અમારી સાથે ઘરમાં બીજું કોઈ નહોતું, પણ અમે બે જ ઘરમાં હતાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારા બાળકના જન્મના બે દિવસ પછી તેને પણ છોકરો જન્મ્યો. ઘરમાં અમે બે જ હતાં; બીજું કોઈ હાજર નહોતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારી પ્રસૂતિને ત્રીજે દિવસે એમ થયું કે આ સ્ત્રીને પણ બાળકનો પ્રસવ થયો. અમે એકઠાં રહેતાં હતાં. અમારી સાથે ઘરમાં બીજું કોઈ માણસ નહોતુ, અમે બે જ ઘરમાં હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
માંરી પ્રસૂતિ પછી ત્રીજે દિવસે તે સ્રીને પણ એક બાળક અવતર્યું. ઘરમાં અમે એકલાં જ હતાં; ઘરમાં ત્યાં બીજું કોઇ નહોતું.