1 Kings 3:19 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ સ્ત્રીનો દીકરો રાત્રે મરણ પામ્યો, કારણ કે ઊંઘમાં પાસું ફેરવતાં તેનો દીકરો તેનાથી દબાઈ ગયો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી એક રાત્રે તેણે ઊંઘમાં અજાણે પોતાની નીચે પોતાના છોકરાને કચડીને મારી નાખ્યો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ સ્ત્રીનો દીકરો રાતે મરી ગયો. કેમ કે [ઊંઘમાં] એણે પોતાની નીચે તેને ચગદી નાખ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એક રાત્રે ઊંઘમાં પાસું ફેરવતાં તેનો પુત્ર દબાઇને મૃત્યુ પામ્યો