1 Kings 3:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે હું સવારમાં મારા બાળકને દૂધ પીવડાવવા ઊઠી, ત્યારે તો તે મરણ પામેલો હતો. પણ મેં તેને સવારમાં ધ્યાનથી જોયો, તો તે મારાથી જન્મેલો મારો દીકરો નહોતો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બીજી સવારે હું જાગી ઊઠી અને મારા દીકરાને દૂધપાન કરાવવા જતી હતી ત્યારે ખબર પડી કે તે મરેલો છે. મેં તેના તરફ ધારીને જોયું તો તે મારો પુત્ર નહોતો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સવારમાં હું મારા દીકરાને ધવડાવવા ઊઠી, ત્યારે તો, જુઓ, તે મૂએલો હતો; પણ મેં તેને સવારે ધ્યાન દઈને જોયો, તો જુઓ, તે મારે પેટે જન્મેલો મારો દીકરો નહોતો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જયારે સવારમાં હું માંરા બાળકને ધવડાવવા ઊઠી, તો તે મરેલો જણાયો, પણ અજવાળામાં મેં ધારીને જોયું તો ખબર પડી કે, એ મને અવતરેલું બાળક નહોતું.”