1 Kings 3:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી રાજાએ કહ્યું, "એક કહે છે, 'આ જીવતો તે મારો દીકરો છે અને મરણ પામેલો તે તારો દીકરો છે.' અને બીજી કહે છે, 'ના, મરણ પામેલો દીકરો તારો છે અને જીવતો દીકરો મારો છે.'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી શલોમોન રાજાએ કહ્યું, “તમે બન્ને એમ જ કહો છો કે ‘જીવતું બાળક મારું છે અને મરેલું તારું છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે રાજાએ કહ્યું, “એક કહે છે કે, આ જીવતો તે મારો દીકરો છે, ને મૂએલો તે તારો દીકરો છે” અને બીજી કહે છે, “એમ નહી; પણ મૂએલો તારો દીકરો છે, ને જીવતો મારો દીકરો છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજાએ મનમાં વિચાર કર્યો, “આ કહે છે કે, જીવતો છોકરો માંરો છે અને મરેલો તારો છે, જયારે પેલી સ્રી કહે છે કે, ‘એ વાત ખોટી છે, મરેલો તારો છે અને જીવતો માંરો છે.’”