1 Kings 3:25 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી રાજાએ કહ્યું, "આ જીવતા બાળકના ઉપરથી નીચે બે સરખા ભાગ કરીને એકને અડધો ભાગ અને બીજીને અડધો ભાગ આપો."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેણે કહ્યું, “જીવતા બાળકના બે ભાગ કરો અને બન્‍નેને અડધો ભાગ આપો.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજાએ કહ્યું, “આ જીવતા છોકરાને કાપીને બે ભાગ કરો, અને એકને અડધો, ને બીજીને અડધો આપો.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી રાજાએ કહ્યું, “આ જીવતા બાળકના બે ભાગ કરો અને બંને સ્રીઓને એક એક ભાગ આપો!”