1 Kings 3:27 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી રાજાએ જવાબ આપ્યો, "જીવતો દીકરો પહેલી સ્ત્રીને આપો. કેમ કે તે જ તેની માતા છે, દીકરાને મારી નાખો નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી શલોમોને કહ્યું, “બાળક મારી નાખશો નહિ. પ્રથમ સ્ત્રીને તે આપી દો. એ જ તેની ખરી માતા છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે રાજાએ ઉત્તર આપ્યો, પેલી સ્ત્રીને જીવતો છોકરો આપો, એને મારી તો ન જ નાખો. તે જ એની મા છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે રાજાએ ચુકાદો આપ્યો, “જીવતુ બાળક પહેલી સ્ત્રીને આપી દો. એને માંરી નાખશો નહિ. એજ એની ખરી માંતા છે.”