1 Kings 4:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દોરના આખા પહાડી પ્રદેશમાં બેન-અબીનાદાબ હતો. તેણે સુલેમાનની દીકરી ટાફાથ સાથે લગ્ન કર્યું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બેન-અબિનાદાબ: દોરનો સમગ્ર પ્રદેશ. તેણે શલોમોનની પુત્રી તાફાથ સાથે લગ્ન કર્યું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દોરના આખા પહાડી મુલકમાં બેન-આબીનાદાબ હતો; સુલેમાનની દીકરી ટાફાથ તેની પત્ની હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નાફોથ પહાડી પ્રદેશ પર બેન-અબીનાદાબ પ્રશાસક હતો. તે સુલેમાંનની પુત્રી, રાજકુંવરી ટાફાથને પરણ્યો હતો.