1 Kings 4:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અહિમાઆસ નફતાલીમાં હતો. તેણે પણ સુલેમાનની દીકરી બાસમાથની સાથે લગ્ન કર્યું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અહિમાસ: નાફતાલીનો કુળપ્રદેશ તેણે શલોમોનની પુત્રી બાસમાથ સાથે લગ્ન કર્યું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નફતાલીમાં અહીમાસ હતો; તેણે પણ સુલેમાનની દીકરી બાસમાથની સાથે લગ્ન કર્યું હતું;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અહીમાંઆસ નફતાલીનો પ્રશાસક હતો અને તે સુલેમાંનની પુત્રી બાસમાંથને પરણ્યો હતો.