1 Kings 4:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અમોરીઓના રાજા સિહોનના તથા બાશાનના રાજા ઓગના ગિલ્યાદ દેશમાં ઉરીનો દીકરો ગેબેર અને આ દેશમાં તે એકલો અધિકારી હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઉરીનો પુત્ર ગેબેર: ગિલ્યાદનો પ્રદેશ. આ પ્રદેશ પર અગાઉ અમોરીઓના રાજા સિહોને અને બાશાનના રાજા ઓગે રાજ કર્યું હતું. આ બાર ઉપરાંત સમગ્ર દેશ પર એક રાજ્યપાલ હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અમોરીઓના રાજા સિહોનના તથા બાશાનના રાજા ઓગના ગિલ્યાદ દેશમાં ઉરીનો દીકરો ગેબેર; આ દેશમાં તે એકલો અધિકારી હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઉરીના પુત્ર ગેબેર ગિલયાદનો પ્રશાસક હતો, એ ભૂમિનો જેના પર અમોરીઓનો રાજા સીહોન અને બાશાનનો રાજા ઓગ એક સમયે રાજ્ય કરતાં હતાં યહૂદામાં ત્યારે એક જ પ્રશાસક હતો.