1 Kings 4:2 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ તેના રાજ્યના અધિકારીઓ હતા: સાદોકનો દીકરો અઝાર્યા યાજક હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અને તેના મુખ્ય અધિકારીઓ આ હતા: મુખ્ય યજ્ઞકાર: સાદોકનો પુત્ર અઝાર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેના મુખ્ય અમલદારો આ હતા: સાદોકનો દીકરો અઝાર્યા, યાજક;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેના અમલદારો નીચે પ્રમાંણે હતા: સાદોકનો પુત્ર અઝાર્યા યાજક હતો.