1 Kings 4:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુલેમાનના મહેલમાં રહેનારાનો એક દિવસનો ખોરાક ત્રીસ માપ મેંદો, સાઠ માપ લોટ,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોનની રોજની ખોરાકી આ પ્રમાણે હતી: પાંચ હજાર લિટર મેંદો અને દસ હજાર લિટર લોટ:
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાનની એક દિવસની ખોરાકી ત્રીસ માપ મેંદો, સાઠ માપ લોટ;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
રાજમહેલમાં વસનારાં રાજવી કુટુંબીના રોજીંદા ખોરાક માંટે 30 માંપ મેંદો, 60 માંપ લોટ,