1 Kings 4:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દસ પુષ્ટ બળદો, બીડમાં ચરતા વીસ બળદ, સો ઘેટાં, સાબર, હરણ, કલિયાર તથા ચરબીદાર પક્ષીઓ એટલો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કોઢમાં ઉછરેલા દસ પુષ્ટ વાછરડા; બીડમાં ઉછરેલા વીસ આખલા, સો ઘેટાં; વળી, સાબર, હરણ કલિયાર અને મરઘાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દશ માતેલા ગોધા, બીડમાં ચરતા વીસ ગોધા, તથા સો ઘેટાં ને ઉપરાંત સાબર, હરણ, કલિયાર તથા ચરબીદાર પક્ષીઓ, એટલી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તબેલામાં ચરાવેલા દસ ગોધા, અને ચરાણમાં ચરાવેલા 20 ગોધા, 100 ઘેટાં અને અવારનવાર હરણ, સાબર, કાળિયાર અને પુષ્ટ પક્ષીઓ રાજાના રસોડામાં પૂરાં પાડવામાં આવતાં હતા.