1 Kings 4:3 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શીશાના દીકરા અલિહોરેફ તથા અહિયા ચિટનીસો હતા. અહીલૂદનો દીકરો યહોશાફાટ ઈતિહાસકાર હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સચિવો: શીશાના પુત્રો અલીહોરેફ અને અહિયાલ. ઇતિહાસકાર: અહિલૂદનો પુત્ર યહોશાફાટ
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શીશાના દીકરા અલિહોરેફ તથા અહિયા, ચિટનીસો; અહિલુદનો દીકરો યહોશાફાટ, ઈતિહાસકાર;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
શીશાના પુત્રો અલીહોરેફ તથા અહીયાલ પત્રકારો હતા. અહીલૂદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો.