1 Kings 4:32 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે ત્રણ હજાર નીતિવચનો કહ્યાં અને તેનાં રચેલાં ગીતોની સંખ્યા એક હજાર પાંચ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેણે ત્રણ હજાર કહેવતો અને એક હજાર ને પાંચ ગીતોની રચના કરી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે ત્રણ હજાર સુત્રો કહ્યાં, અને તેનાં ગીત એક હજાર ને પાંચ હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે 3,000 કહેવતો અને 1,005 ગીતોની રચના કરી હતી.