1 Kings 4:8 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ તેઓનાં નામ છે: એફ્રાઇમના પહાડી પ્રદેશમાં બેન-હૂર,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બાર જિલ્લા અધિકારીઓનાં નામ અને તેમની હસ્તકના જિલ્લાઓની વિગત નીચે પ્રમાણે છે: બેન-હૂર: એફ્રાઈમનો પહાડી પ્રદેશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓના નામ આ છે: એફ્રાઈમના પહાડી મુલકમાં, બેન-હૂર;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ બાર પ્રશાસકનાં નામ નીચે પ્રમાંણે છે: બેનહૂર એફ્રાઈમના પહાડી પ્રદેશનો પ્રશાસક હતો.