1 Kings 4:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માકાશમાંનો બેન-દેકેર, શાલ્બીમમાંનો બેથ-શેમેશ, એલોન-બેથમાં હાનાન,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બેન-દેકેર: માકાશ, શાઆલ્બીમ, બેથ-શેમેશ તથા એલોન બેથ-હાનાન નગરો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
માકાશમાં, શાલ્બીમમાં, બેથ-શેમેશમાં તથા એલોન બેથ-હાનાનમાં બેન-દેકેર;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બેન-દેકેર માંકાશ, શાઆલ્બીમ, બેથશેમેશ અને એલોન બેથહાનાનનો પ્રશાસક હતો.