1 Kings 5:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુલેમાન પાસે સિત્તેર હજાર મજૂરો હતા અને પર્વત પર પથ્થર ખોદનારા એંસી હજાર હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ ઉપરાંત શલોમોન પાસે પર્વતીય પ્રદેશની પથ્થરની ખાણોમાં કામ કરનારા એંસી હજાર હતા; તેમાંના સિત્તેર હજાર તો પથ્થરવાહકો હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
સુલેમાનને સિત્તેર હજાર વૈતરા હતા, ને પર્વત પર પથ્થર ખોદનાર એંસી હજાર હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સુલેમાંન પાસે તેના માંટે બાંધકામની સામગ્રી ઊપાડનારા વધારાના 70,000 માંણસો હતા. વળી પહાડી પ્રદેશમાં પથ્થર તોડનારા 80,000 માંણસો હતા.