1 Kings 5:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુલેમાનની પાસે કામ પર દેખરેખ રાખનારા તથા કામ કરનાર મજુરો પર અધિકાર ચલાવનારા ત્રણ હજાર ત્રણ સો મુખ્ય અધિકારીઓ હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમના કામની દેખરેખ માટે તેણે ત્રણ હજાર ત્રણસો મુકાદમો મૂક્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ ઉપરાંત સુલેમાનની પાસે કામ પર દેખરેખ રાખનાર તથા કામ કરનાર મજૂરો પર અધિકાર ચલાવનાર ત્રણ હજાર ત્રણસો મુકાદમો હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બાર પ્રશાસકો ઊપરાંત સુલેમાંન પાસે મજૂરોના કામ પર દેખરેખ રાખનારા 3,300 મુકાદૃમો હતા.