1 Kings 5:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી સુલેમાનનું ઘર બાંધનારા, હીરામનું ઘર બાંધનારા તથા સલાટો આ પથ્થરોને ઘડતા હતા અને ભક્તિસ્થાન બાંધવા માટે લાકડાં તથા પથ્થર તૈયાર કરતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શલોમોન અને હીરામના કારીગરો અને બીલ્લોસ નગરના સલાટોએ મંદિરને માટે પથ્થર અને લાકડાં ઘડીને તૈયાર રાખ્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને સુલેમાનના સલાટો ને હીરામના સલાટો તથા ગબાલીઓ તે ઘડતા હતા, ને મંદિર બાંધવા માટે લાકડાં તથા પથ્થર તૈયાર કરતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને ગબાલ પ્રદેશના માંણસો પણ સુલેમાંનના અને હીરામના કામદારોને મંદિર બાંધવા માંટે પથ્થર કાપવાના અને મંદિર માંટે લાકડા કાપવાના કામમાં મદદ કરતા હતા.