1 Kings 6:17 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મુખ્ય સભાખંડ એટલે પરમપવિત્રસ્થાનની સામેના પવિત્ર સ્થાનની લંબાઈ ચાલીસ હાથ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પરમપવિત્રસ્થાનની આગળનો ખંડ અઢાર મીટર લાંબો હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઘર એટલે [વાણીસ્થાન] આગળનું મંદિર [લંબાઈમાં] ચાળીસ હાથ હતું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પરમ પવિત્રસ્થળની સામેની બાકીની જગ્યા 40 હાથ લાંબી હતી.