1 Kings 6:28 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
સુલેમાને તે કરુબોને સોનાથી મઢાવ્યા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ બે પાંખવાળા કરુબો સોને મઢયા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને એ કરુબોને તેણે સોનાથી મઢ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ કરૂબ સોનાથી મઢેલા હતાં.