1 Kings 6:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે ભક્તિસ્થાનને માટે જાળીવાળી સાંકડી બારીઓ બનાવડાવી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મંદિરની દીવાલોમાં અંદરની બાજુએ પહોળી પણ બહારની બાજુએ સાંકડી એવી બારીઓ હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે મંદિરને માટે જાળીવાળી બારીઓ કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે ચોકઠાં અને આડશવાળી બારીઓવાળું મંદિર બંધાવ્યું.