1 Kings 7:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઉપર કિંમતી પથ્થરો, એટલે માપ પ્રમાણે ઘડેલા પથ્થરો તથા દેવદારનાં લાકડાં હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમના પર માપસર કાપેલા બીજા કીમતી પથ્થરો અને ગંધતરુના ભારટિયા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઉપર કિમતી પથ્થરો, એટલે માપ પ્રમાણે ઘડેલા પથ્થરો તથા એરેજકાષ્ટ હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેના પર માંપસર ઘડેલા પથ્થરોના અને દેવદારના થર હતા.