1 Kings 7:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હુરામે પિત્તળના અઢાર હાથ ઊંચા બે સ્તંભો બનાવ્યા. દરેક સ્તંભોની આસપાસ ફરી વળવા બાર હાથ લાંબી દોરી જતી હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હુરામે 8 મીટર ઊંચા અને 5.3 મીટર પરિઘવાળા તાંબાના બે સ્તંભ ઢાળ્યા અને તેમને મંદિરના પ્રવેશદ્વારે ઊભા કર્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે અઢાર અઢાર હાથ ઊંચા પિત્તળનાણ બે થાંભલા બનાવ્યા દરેક થાંભલાની આસપાસ ફરી વળવા બાર હાથની દોરી જતી હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેણે કાંસાને ઢાળીને બે થાંભલાઓ તૈયાર કર્યા. દરેક થાંભલાની ઊંચાઈ 18 હાથ હતી અને તેનો પરિઘ 12 હાથનો હતો.